Search This Blog

Saturday, April 25, 2020

વિશ્વ યોગ દિન

શાળામા દર વર્ષ 21 જૂન ના રોજ વિશ્વ યોગ દિન ની ઉજવણી કરવામા આવે છે. શાળામા પ્રાર્થનામા પણ નિયમિત યોગ પ્રાણાયામ થાય છે.

ગણિત વિજ્ઞાન પ્રદર્શન




શાળા દર વર્ષે ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમા ભાગ લે છે અને સારૂ પ્રદર્શન કરે છે. 

ઈકો કલબ




શાળામા ઈકો કલબ અંતર્ગત સમયાંતરે વિવિધ પ્રવૃતાઓ થાય છે.જેમ કે એક બાળક એક વૃક્ષ, સિંહ દિવસ,વન દિવસ તેમજ શાળાના પટાંગણ મા આવેલ વૃક્ષોને નિયમિત પાણી પવાય છે તેમજ તેમની માવજત કરવામા આવે છે.

Friday, April 24, 2020

વર્તમાનપત્ર મા શાળાની નોંધ










શાળા યોજાતી વિવિધ સહઅભ્યાસક પ્રવૃતિ તેમજ કાર્યક્રમો ,સિદ્ધિઓની નોંધ વર્તમાનપત્રોમા વખતોવખત આપવામા આવે છે

સિંહ દિવસ


અંધ ઉદ્યોગ શાળા મુલાકાત

શહેર ની ખ્યાતનામ સંસ્થા અંધ ઉદ્યોગ શાળા ની મુલાકાત લેતા શાળા ના વિદ્યાર્થીઓ 

PSE પરીક્ષા

ધોરણ ૬ ના ૨૦  વિદ્યાર્થી ઓ એ  PSE ની પરીક્ષા આપી 

ફિલ્મ પ્રદર્શન

શાળા સલામતી સપ્તાહ અંતર્ગત ફિલ્મ બતાવામાં આવ્યું 

શિક્ષક દિન

શિક્ષક દિન ની ઉજવણી 

શાળા સ્વચ્છતા

શાળા સ્વચ્છતા ફોટો નુંપ્રદર્શન 

સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા

વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા ઓ પૈકી સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા આપતા શાળા ના વિદ્યાર્થીઓ 

ગાંઘી જયંતી

ગાંધી જયંતી ની ઉજવણી 
માલણકા મુકામે ધોરણ ૬ ના વિદ્યાર્થીઓ પીકનીક કરી સમૂહ ભોજન કર્યું 
ગાંધી નિર્વાણ દિનની ઉજવણી કરાઈ. 
શાળામા ચાલતા ગણિત-વિજ્ઞાન મંડળ અંતર્ગત 28 ફેબ્રુઆરીના દર વર્ષે રાષ્ટ્રીય વિજ્ઞાન દિનની ઉજવણી કરાઈ છે.
ભાવનગરનુ વિવેકાનંદ કેન્દ્ર ચલાવતા અભિષેકભાઈ શાળામા આવી સ્વામી વિવેકાનંદ ના પ્રસંગો કહ્યા તથા દરેક વિદ્યાર્થીને એક પુસ્તક તથા ફોટો ભેંટ મા આપ્યો.

વિશ્વ મહીલા દિન

શાળા મા 8 માર્ચના રોજ વિશ્વ મહીલા દિનની ઉજવણી કરાઈ

Thursday, April 2, 2020

નમસ્કાર . શહીદ ભગતસિંહ પ્રા.શાળા નં.૪૨ એ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા છે.જે ભાવનગર શહેરના વડવા ,વિજય ટોકીઝ પાસેના વિસ્તારમા આવેલી છે.શાળામા ધોરણ-૧થી૮ નુ ગુણવત્તાયુક્ત શિક્ષણ અપાય છે. આ વિસ્તારની તાલુકાશાળા તરીકે પ્રખ્યાત સૌથી જૂની શાળા છે.હાલ શાળાનુ બિલ્ડીંગ નવુ બન્યુ છે. ૨૨ રૂમ ,મેદાન ,શૌચાલય ,પટાંગણ મા વૃક્ષો સાથે તમામ સુવિધા ધરાવે છે.