Search This Blog

Monday, July 6, 2020

માઈક્રોસોફટ ટીમ્સ અંતર્ગત ટેકનોસેવી શિક્ષકો તથા વિદ્યાર્થીઓ વચ્ચે ટ્રાયલ મિટીંગ થઈ.વિદ્યાર્થીઓને મા.ટીમ્સ એપ્લીકેશન ડાઉનલોડ કરી માર્ગદર્શન આપવામા આવ્યુ.

Friday, July 3, 2020

કોરોના યુગ, કપરો કાળ.... ઘર બેઠા શિક્ષણ

કોરોના મહામારી ના આ કપરા સમયમા શાળાના વિદ્યાર્થીઓ ઘરે બેઠા ટીવી મારફતે ડીડીગીરનાર મા , વોટસએપ દ્રારા,માઈક્રોસોફટ ટીમ્સ દ્વારા ,QR કોડ દ્રારા, બાયસેગ દ્રારા તેમજ વ્યકિતગત રીતે શાળાએ આવી શિક્ષણ મેળવે છે.