શહીદ ભગતસિંહ પ્રા.શાળા નં.૪૨
Search This Blog
Thursday, February 16, 2023
Friday, September 30, 2022
ધોરણ-8 ગણિત મોડેલ પેપર સત્ર-1
Tuesday, March 1, 2022
PSE પરીક્ષા નુ કેન્દ્ર શાળા
PSe પરીક્ષાનુ કેન્દ્ર પ્રથમવાર શાળાને મળ્યું.પરીક્ષા 22-2-2022 ના રોજ લેવામાં આવી. કુલ 200 પરીક્ષાર્થી માથી 197 પરીક્ષાર્થી હાજર રહ્યા. શાંતિપૂર્ણ વાતાવરણ મા ખૂબજ સુંદર વ્યવસ્થા સાથે પરીક્ષા પૂર્ણ કરી.
https://youtu.be/N9ROi-Aq7Vg
Tuesday, June 29, 2021
શાળા નં.૪૨ ની સિદ્ધિ
શહીદ ભગતસિંહ શાળા નં.૪૨ ની સિદ્ધિ-
પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા લેવાયેલ નિબંધ સ્પર્ધા મા હવે રાજય કક્ષા ટોપ -૫૦ નિબંધ મા આપણી શાળાના વિદ્યાર્થીની નિશાબેન વનરા(ધોરણ-૮) નો નિબંધ પસંદગી પામ્યો છે.તેમને પ્રમાણપત્ર તથા ૨૦૦૦ રૂ. નુ ઈનામ મળશે. આ સિદ્ધિ બદલ નિશાબેન ને અભિનંદન,શાળા પરીવાર ગર્વ ની લાગણી અનુભવે છે.
Dear NISHA VIRENBHAI VANARA ,
Congratulations ! Your entry is qualified under top 50 entry in your State/UT. Our team will contact you for your cash award and hard copy certificate.
Only top 5 entries from each State/UT will get to participate in national level competition.
Tuesday, June 22, 2021
યોગ દિન-2021 ઓનલાઈન ઉજવણી
આજે વિશ્વ યોગ દિન છે.સાતમા યોગ દિન ની ઉજવણી આપણી શાળા દ્વારા ઓનલાઈન કરવામા આવી,જેના મુખ્ય અંશો વીડિયોમાં છે.આપણી જ શાળાના ધોરણ-૧ થી ૮ ના વિદ્યાર્થીઓ એ ઘરે થી યોગ કરી પોતાના ફોટા મોકલેલ તેમજ શિક્ષકો એ પણ ઘરેથી યોગ કરી બાળકોને પ્રોત્સાહન આપેલ. તો આ આવો આપણે સૌ યોગને આપણા જીવન સાથે જોડી દઈએ જેથી સ્વસ્થ રહીએ તેમજ કોરોના જેવી મહામારીને પણ નાથી શકાય.વીડીયો શાળાનો છે તેથી આપણા તમામ વાલીઓ તથા વિદ્યાર્થીઓ સુધી પહોંચે તે જરૂરી છે.વધુમાં વધુ વાલીઓ ને આ વીડિયો મોકલશો.વીડિયો નો હેતુ બાળકો ને યોગ કરવા તરફ પ્રોત્સાહન મળે તે માટેનો છે.https://youtu.be/fyLXaCkA1HI
Thursday, June 10, 2021
-
શહીદ ભગતસિંહ શાળા નં.૪૨ ની સિદ્ધિ- પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા લેવાયેલ નિબંધ સ્પર્ધા મા હવે રાજય કક્ષા ટોપ -૫૦ નિબંધ મા આપણી શાળાના વિદ્યાર્...
-
પેજ નં-1 પેજ નં-2 પેજ નં-3 પેજ નં-4 પેજ નં-5 અહીં ધોરણ-8નુ એક મોડેલ પેપર આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ ને પરીક્ષા ની તૈયારી માટે ઉપયોગી થશ...