આજે વિશ્વ યોગ દિન છે.સાતમા યોગ દિન ની ઉજવણી આપણી શાળા દ્વારા ઓનલાઈન કરવામા આવી,જેના મુખ્ય અંશો વીડિયોમાં છે.આપણી જ શાળાના ધોરણ-૧ થી ૮ ના વિદ્યાર્થીઓ એ ઘરે થી યોગ કરી પોતાના ફોટા મોકલેલ તેમજ શિક્ષકો એ પણ ઘરેથી યોગ કરી બાળકોને પ્રોત્સાહન આપેલ. તો આ આવો આપણે સૌ યોગને આપણા જીવન સાથે જોડી દઈએ જેથી સ્વસ્થ રહીએ તેમજ કોરોના જેવી મહામારીને પણ નાથી શકાય.વીડીયો શાળાનો છે તેથી આપણા તમામ વાલીઓ તથા વિદ્યાર્થીઓ સુધી પહોંચે તે જરૂરી છે.વધુમાં વધુ વાલીઓ ને આ વીડિયો મોકલશો.વીડિયો નો હેતુ બાળકો ને યોગ કરવા તરફ પ્રોત્સાહન મળે તે માટેનો છે.https://youtu.be/fyLXaCkA1HI
No comments:
Post a Comment