શાળામા તા -૨૨/૬/૨૦૨૦ ને સોમવારે SI શ્રી પ્રદ્યુમનસિંહ દ્રારા હોમ લર્નિંગ સંદર્ભે મુલાકાત લિધી.
વિદ્યાર્થીઓ હોમ લર્નિંગ અંતર્ગત સરકાર દ્રારા આયોજીત ડીડી ગીરનાર ચેનલ પરથી ભણે છે કે કેમ તેની તપાસ કરી. શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને નિયમિત સંપર્ક થાય છે , ગૃપ બનાવી તેમા જરૂરી સૂચનાઓ અપાય છે તે જોયુ.કેટલા વિદ્યાર્થીઓ પાસે એન્ડ્રોઈડ મોબાઈલ છે? તેઓ શાળા દ્વારા મુકવામા આવેલ વિડીયો ,હોમવર્ક કે ચાલો શીખીએ નુ માર્ગદર્શન નિહાળે છે કે કેમ તે તપાસ કરી.શાળા દ્વારા વિદ્યાર્થીઓને પા.પુસ્તકો નુ વિતરણ થયુ કે કેમ ,વધઘટ સંદર્ભે પૃચ્છા કરી.
No comments:
Post a Comment